તમારી માહિતી સાથે પોસ્ટ અને વિડિઓ કઈ રીતના દેખાશે

Pricing

કિંમત શું છે

Life Insurance Buy ₹1,999.00
Health Insurance Buy ₹1,999.00
General Insurance Buy ₹1,999.00
Mutual Fund Buy ₹1,999.00
Agent Recruitment Buy ₹1,999.00
Festival Post Buy ₹1,999.00
Life + Health Insurance Buy ₹3,499.00
Life + General Insurance Buy ₹3,499.00
Life + Agent Recruitment Buy ₹3,499.00
Life Insurance + Loan Buy ₹3,499.00
Life + Mutual Fund Buy ₹3,499.00
Health + General Insurance Buy ₹3,499.00
Health + Agent Recruitment Buy ₹3,499.00
Health Insurance + Loan Buy ₹3,499.00
Health + Mutual Fund Buy ₹3,499.00
General Insur. + Agent Recr. Buy ₹3,499.00
General Insurance + Loan Buy ₹3,499.00
General + Mutual Fund Buy ₹3,499.00
Loan + Mutual Fund Buy ₹3,499.00
Agent Recr. + Mutual Fund Buy ₹3,499.00
Agent Recruitment + Loan Buy ₹3,499.00
👑
PREMIUM PACKAGE ₹20,999

₹4,999

એક પૉલિસી પર કમિશન કરતા પણ ઓછી કિંમત છે.

LIFE INSURANCE

HEALTH INSURANCE

GENERAL INSURANCE

MUTUAL FUND

AGENT RECRUITMENT

LOAN

GREETINGS FRAME

FESTIVAL POST

MORNING POST

MOTIVATIONAL POST

shape shape shape

Video Packages

20 Life Insurance Videos₹7,499.00 Buy ₹2,499.00
20 Health Insurance Videos ₹7,499.00 Buy ₹2,499.00
20 Mutual Fund Videos ₹7,499.00 Buy ₹2,499.00
52 Life Insurance Videos₹14,999.00 Buy ₹9,999.00
52 Health Insurance Videos ₹14,999.00 Buy ₹9,999.00
52 Mutual Fund Videos₹14,999.00 Buy ₹9,999.00

એપ્રિલ પછી પોસ્ટમાં શું નવું આવશે ?

૪ નવી ફ્રેમ
સરપ્રાઇસ 🎁
૨ નવી ભાષા (અંગેજી અને મરાઠી)
ભાવ વધી જશે ( એપ્રિલ પહેલા જે લેશે તેને વધારો લાગુ નહિ પડે)
FAQ

લોકોને થતા પ્રશ્નો

તમારા પ્રોસ્પેક્ટસ અને ગ્રાહકો સાથે વોટ્સઅપ ઉપર શેર કરીને તેમજ સ્ટેટ્સમાં રાખીને કરી શકો છો.
તેમજ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ,લિંક્ડઇન જેવા અન્ય ઘણા બધા પ્લેટફોર્મ ઉપર પણ કરી શકો છો.

કોઈ પણ એક સેગ્મેન્ટ ૧૯૯૯ માં.
કોઈ પણ ૨ સેગ્મેન્ટ ૩૪૯૯ માં.
બધા સેગ્મેન્ટ ૪૯૯૯ માં.

ટોટલ ૬ સેગ્મેન્ટ છે (જીવન વીમો, મેડિકલ વીમો, જનરલ વીમો, મ્યુચ્યુઅલ ફંડ, એજન્ટ રિકરૂટમેન્ટ, લોન)
જો તમે કોઈ પણ ૧ સેગ્મેન્ટ માં કામ કરો છો તો ૧૯૯૯ વાળું પેકેજ તમારા માટે વધુ ફાયદા કારક રહેશે.
જો તમે કોઈ પણ ૨ સેગ્મેન્ટ માં કામ કરો છો તો ૩૪૯૯ વાળું પેકેજ તમારા માટે વધુ ફાયદા કારક રહેશે.
જો તમે કોઈ ૨ થી વધુ સેગ્મેન્ટ માં કામ કરો છો તો ૪૯૯૯ વાળું પેકેજ તમારા માટે વધુ ફાયદા કારક રહેશે.

એકસાથે કેટલી પોસ્ટ મળે:

✔️ જીવન વિમાની = ૧૦૦+
✔️ મેડિકલ વિમાની = ૧૦૦+
✔️ જનરલ વિમાની = ૧૫૦+
✔️ મ્યુચ્યુઅલ ફંડની = ૧૦૦+
✔️ લોનની પોસ્ટ = ૮૦+
✔️ એજન્ટ બનાવવાની = ૮૦+


એક વર્ષ સુધી દર અઠવાડીએ કેટલી પોસ્ટ મળે :

✔️ જીવન વિમાની - ૩
✔️ મેડિકલ વિમાની - ૩
✔️ મ્યુચ્યુઅલ ફંડની - ૩
✔️ એજન્ટ બનાવવાની - ૨
✔️ જનરલ ઇન્સ્યોરન્સની - ૪
✔️ લોન - 3

હા જરૂર મળશે :

✔️ હિન્દૂ પંચાંગ મુજબના તહેવારોની પોસ્ટ
✔️ ગુડ મોર્નિંગ પોસ્ટ
✔️ મોટીવેશનલ પોસ્ટ
✔️ ક્લાઈન્ટ એપ્રિસિએશન ફ્રેમ
✔️ જન્મદિવસ (જે તે વ્યક્તિના ફોટા સાથે)
✔️ વર્ષગાંઠ (જે તે વ્યક્તિના ફોટા સાથે)
✔️ જેવી અન્ય ઘણી બધી પોસ્ટ

દર શનિવારે પોસ્ટ અપલોડ કરવામાં આવે છે અને તમને મેસેજ,વોટ્સએપ ,નોટિફિકેશન કે ફોનકોલ જેવા અન્ય માધ્યમોથી જાણ કરવામાં આવે છે.

એપ્લિકેશન બાબતે તમે અમને +૯૧ ૭૩૫૯૯૨૬૭૫૩ ઉપર વોટ્સઅપ મેસેજ તેમજ કોલ પણ કરી શકો છો અથવા તમે અમને ઈમેલ [[email protected]] પણ કરી શકો છો .
કોઈ પણ સમયે કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર વોટ્સઅપ મેસેજ કે ઇમેઇલ કરી આપવો, તમને સોમવાર થી શનિવારમાં સવારે ૯:૩૦ થી ૬:૩૦ માં સંપૂર્ણ જવાબ આપવામાં આવશે.

અમે હંમેશા કંઈક નવું આપવાનો પ્રયત્ન કરીએ છીએ જેથી તમારો બિઝનેસ વધી શકે એટલે રીન્યુઅલ સમયેજ શું નવું આપી રહ્યા છીએ તેના આધારે તેનો ચાર્જ ગણવામાં આવશે.

આ કન્ટેન્ટ ફક્ત અમારા પ્રીમિયમ ગ્રાહકો માટેજ છે જેથી તે તેનો બિઝનેસ વધારી શકે.
પેકેજ લીધા પછી તમે તમારા ગ્રાહકો સાથે શેર કરી શકો છો પણ જો કોઈ અન્ય એજન્ટો સાથે કાપ કૂપ કરીને કે અન્ય કોઈ રીતે અન્યને આપવાનો કે ફરીથી વેચવાનો પ્રયાસ કરો છો તો તમારા ઉપર કાયદાકીય રીતે કાર્યવાહી થઇ શકે છે.

લેતા પહેલા એપ્લિકેશનમાં બધી પોસ્ટ એકસાથે જોઈ શકતા હોવાથી અને લીધા પછી એક સાથે ડાઉનલોડ કરી શકતા હોવાથી ZERO REFUND પોલિસી છે.

૭૪૯૯ વાળું પેકેજ જે અત્યારે ૨૪૯૯ માં મળે છે તેમાં તમને એક સાથે ૨૦ વિડિઓ મળશે.
૧૪૯૯૯ વાળું પેકેજ જે અત્યારે ૯૯૯૯ માં મળે છે તેમાં તમને દર અઢવાડીએ એક નવો વિડિઓ મળશે, કુલ - ૫૨ વિડિઓ મળશે.
working process working process working process
Testimonials
feedback

હાલમાં અમારી સાથે જોડાયેલા ગ્રાહકોના અનુભવો

testimonials

"Good and Easy to use Interface"

Mayur Ramani
testimonials

"I use 1 month this application very good use full"

Chovatiya Bhavesh
testimonials

"Excellent video made, this is what I am looking for making my business advertise video. Good speech & very good work"

Sunny Doshi
testimonials

"User-friendly interface and exceptional customer support. Highly recommended!"

Riya Patel
testimonials

"Have Good Quality of Content In all Business Categories and Festival Post, Specially Insurance Related Post is Too Good with Effective and Attractive Content."

R Hardik
testimonials

"Very Good Content and theme it's very help full to all insurance and financial advisor and manager"

Dharmesh Patel
testimonials

"This app is very useful for marketing and business post this app provides all type of festival & business marketing post so i recommend to all of you install and use this app"

Mehul Gohil
testimonials

"Genuinely Very Good Content Related to Insurance and Investment. Must use."

Agnit Polara